એસ.એસ.પટેલ કૉલેજ ઓફ એજ્યુકેશન અને આર.એચ.પટેલ અંગ્રેજી મીડીયમ બી.એડ કોલેજના વર્ષ : 2023-2025ના વિધાર્થીઓને Job Interview ની તાલીમ મળી રહે અને Job Interview સમયે પડતી મુશ્કેલીઓનો સામનો કરી શકે તે માટે તા. ૪/૨/૨૫ ના રોજ Mock Interview યોજવામાં આવ્યો.
Δ