Blog
NSS દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો
- માર્ચ 13, 2026
- Posted by: admin
- Category: Uncategorized
કોઈ ટીપ્પણીઓ નહિ
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશનની એસ.એસ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન અને આર.એચ.પટેલ ઈંગ્લીશ મીડીયમ બી.એડ, કોલેજ સેકટર-૨૩, ગાંધીનગર ખાતે તા.01/10/25ના રોજ કોલેજના એન.એસ.એસ વિભાગ દ્વારા સ્વચ્છતા અંગે વિદ્યાર્થીઓ જાગૃત થાય તે હેતુથી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમમાં બંને કોલેજોના એચ.ઓ.ડી. ડૉ.સુનીતાબેન લીલાણી, ડૉ.કુસુમબેન યાદવ,બંને કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી સફાઈ કામ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રો.નરેન્દ્રભાઈ નાયી અને ડૉ.નંદકિશોર પીપલકરે કર્યું હતું.
