Blog
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન એસ.એસ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન બી.એડ.કોલેજના વિદ્યાર્થીઓ તા.૧૩/૦૮/૨૫ના રોજ કોલેજના એન.એન.એસ.ઓફીસર પ્રા.નરેન્દ્રભાઈ નાયીના માર્ગ દર્શન હેઠળ તિરંગા યાત્રામાં જોડાયા હતા.ત્યારબાદ પ્રજાપતિ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયચિલોડા દ્વારા આયોજિત નશામુક્તિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જોડ્યાયેલા તમામ વિદ્યાર્થીઓને કે.એસ.વીના NSSના વડા પ્રો.ધર્મેન્દ્રસિંહ રાઠોડે સેવાકીય પ્રવૃત્તિમાં જોડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
An expert session on “How to Get Research Fellowship in Ph.D.” was conducted online on 23/07/2025 at 4:00 PM. The session was led by Mr. Jitendrabhai Galvi, an esteemed alumnus, who provided valuable guidance on developing the knowledge, skills, and eligibility required to secure funded fellowships. Participants gained detailed insights into various funding sources, application […]
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશનની એસ.એસ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન બી.એડ.કોલેજ સે.૨૩,ગાંધીનગરની કોલેજોના તાલીમાર્થીઓ માટે તા.૧૯/૦૭/૨૫ના રોજ વિદ્યાર્થીઓને સેવાકીય પ્રવૃત્તિઓનો ખ્યાલ આવે તે હેતુથી અંધશાળા સેક્ટર-૧૬,ગાંધીનગરની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓની પ્રાર્થના,સંગીત ક્લાસ,કોમ્પ્યુટર ક્લાસ શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ બ્રેઈન લીપી દ્વારા વિદ્યાર્થીઓને કઈ રીતે શીખવવામાં આવે છે તેની માહિતી આપવામાં આવી હતી.અને […]
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશનની એસ.એસ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન અને આર.એચ.પટેલઈંગ્લીશ મીડિયમ બી.એડ.કોલેજ સેક્ટર-૨૩ તેમજ સંસ્કારભારતી સમિતિ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે પ્રો.વીણાબેનપટેલના માર્ગદર્શન હેઠળ તા.૧૦/૦૭/૨૫ના રોજ સમાજમાં ગુરુનું મહત્વ કેવું છે?તે આજનો તાલીમાર્થી સમજે તે હેતુથીગુરુપૂર્ણિમા ઉજવવામાં આવી હતી.કાર્યક્રમના આરંભે ડૉ.તૃપ્તીબેન ઠાકરે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંસ્થા અને કોલેજોનોપરિચય આપ્યો હતો.સદર કાર્યક્રમમાં તાલીમાર્થીઓએ ગુરુજનોને […]
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશનની એસ. એસ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન અને આર. એચ. પટેલ ઈંગ્લીશ મીડિયમ બી.એડ. કોલેજ, સેક્ટર-૨૩, ગાંધીનગરમાં પ્રવેશ મેળવનાર તાલીમાર્થીઓનું સ્વાગત કરવા માટેતા.૦૭/૦૭/૨૦૨૫ ના રોજ આવકારોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રવેશ પામેલા તાલીમાર્થીઓને કંકુ તિલક કરી, મોઢું મીઠું કરાવી મંગલમય પ્રાર્થનાથી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યોહતો. કાર્યક્રમના આરંભે ઉપસ્થિત રહેલા ભૂતપૂર્વ […]
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશનની એસ. એસ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન અને આર.એચ.પટેલ ઈંગ્લીશ મીડીયમ બી.એડ.કોલેજ સે.૨૩,ગાંધીનગરમાં તાલીમાર્થીઓ માટે તા.૦૪/૦૭/૨૫ અને તા.૦૫/૦૭/૨૫ના રોજ બે દિવસીય રંગોળી વિશે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તજજ્ઞ તરીકે ઉપસ્થિતરહેલા દીપેન જોશી સરે તાલીમાર્થીઓને રંગોળીની વિવિધ ડીઝાઇનો વિશે પ્રેકટીકલ કરાવી સમજ આપી હતી ત્યારબાદ તાલીમાર્થીઓએ જુદા જુદા વિષય પર […]
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશનની એસ. એસ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન અને આર.એચ.પટેલ ઈંગ્લીશ મીડીયમ બી.એડ.કોલેજ સે.૨૩,ગાંધીનગરમાં પ્રો.વીણાબેન પટેલના માર્ગદર્શન હેઠળ તા.૨૧/૦૬/૨૫ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.સદર કાર્યક્રમ તાલીમાર્થીઓને યોગ અને પ્રાણાયામની માહિતી મળી રહે તે હેતુથી કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં તજજ્ઞ તરીકે કડી સર્વ વિશ્વવિદ્યાલયના લક્ષ્ય ડીપાર્ટમેન્ટમાંથી ઉપસ્થિત રહેલા શ્રી […]
NSS અંતર્ગત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશનની એસ.એસ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન કોલેજ સેકટર-૨૩ ગાંધીનગરના વિદ્યાર્થીઓએ ઈન્ટરશીપ કાર્યક્રમ દરમ્યાન વિવિધ શાળાઓમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રા.શ્રી નરેન્દ્રભાઈ નાયી કર્યું હતું.
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, ગાંધીનગરની તમામ શાળા-કોલેજોમાંઉજવાયેલ શિક્ષકદિન નિમિત્તે જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ શ્રેષ્ઠ શિક્ષક અને આચાર્યની ભૂમિકામાં રહ્યા હતા તેતમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તેમજ શિલ્ડ આપી સન્માનિત કરવા માટે તા. 08-09-2025ના રોજ શેઠશ્રી ખીમજી વિશ્રામહોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં આરંભે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું,ત્યારબાદ કડી સર્વ વિશ્વવિદ્યાલયની […]
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશન સેક્ટર 23, ગાંધીનગરની એસ.એસ.પટેલ કોલેજઓફ એજ્યુકેશન અને આર.એચ. પટેલ ઈંગ્લીશ મીડીયમ બી.એડ.કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવીહતી.ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ પ્રસંગે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે,તેનેધ્યાનમાં રાખીને કોલેજના તાલીમાર્થીઓ શિક્ષક દિનને સાર્થક રીતે ઉજવવામાં સફળ રહ્યા હતા.જેમાં એસ.એસ.પટેલકોલેજ ઓફ એજ્યુકેશનની તાલીમાર્થીની હર્ષ પટેલ બેસ્ટ ટીચર […]