Blog
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશનની એસ.એસ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન અને આર.એચ.પટેલ ઈંગ્લીશ મીડીયમ બી.એડ.કોલેજ સે.૨૩,ગાંધીનગરની કોલેજોના તાલીમાર્થીઓએ અને સ્ટાફ મિત્રો એ તારીખ 22/9/2025 to 2/10/2025 પ્રાર્થના કાર્યક્રમમાં શક્તિ આરાધનામાં ભાગ લીધો અને નવરાત્રી સર્વોત્સવ 2025 નો ઉત્સાહ સાથે આનંદ માણ્યો .તેમજ યુનિવર્સીટીદ્વારા આયોજિત ગરબા તા ૩૦/09 2025 ના રોજ પણ નો ઉત્સાહ સાથે આનંદ માણ્યો
