Blog
એન.એસ.એસ.અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
- માર્ચ 13, 2026
- Posted by: admin
- Category: Uncategorized
કોઈ ટીપ્પણીઓ નહિ

NSS અંતર્ગત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશનની એસ.એસ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન કોલેજ સેકટર-૨૩ ગાંધીનગરના વિદ્યાર્થીઓએ ઈન્ટરશીપ કાર્યક્રમ દરમ્યાન વિવિધ શાળાઓમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રા.શ્રી નરેન્દ્રભાઈ નાયી કર્યું હતું.