Blog
Faculty of Education > Blog > Uncategorized > એસ.એસ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ NSS દ્વારા આયોજિત તિરંગા કાર્યક્રમમાં જોડાયા
એસ.એસ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ NSS દ્વારા આયોજિત તિરંગા કાર્યક્રમમાં જોડાયા
- માર્ચ 13, 2026
- Posted by: admin
- Category: Uncategorized
કોઈ ટીપ્પણીઓ નહિ
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન એસ.એસ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન બી.એડ.કોલેજના વિદ્યાર્થીઓ તા.૧૩/૦૮/૨૫ના રોજ કોલેજના એન.એન.એસ.ઓફીસર પ્રા.નરેન્દ્રભાઈ નાયીના માર્ગ દર્શન હેઠળ તિરંગા યાત્રામાં જોડાયા હતા.ત્યારબાદ પ્રજાપતિ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયચિલોડા દ્વારા આયોજિત નશામુક્તિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જોડ્યાયેલા તમામ વિદ્યાર્થીઓને કે.એસ.વીના NSSના વડા પ્રો.ધર્મેન્દ્રસિંહ રાઠોડે સેવાકીય પ્રવૃત્તિમાં જોડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
