Shri Mohanlal Patel Sahitya Vartul is operating since year 2013-14 at Faculty of Education, Sector 23, Gandhinagar under the direction of Prof. Veenaben K. Patel and coordination of Mr. Narendrabhai Nayee with the objective of inculcating and developing literary interest, aptitude and skills among the students of schools of SVKM and colleges of Kadi Sarva Vishwavidyalaya.
The glimpse of activities planned and organized under Shri Mohanlal Patel Sahitya Vartul is as given below :
ક્રમ |
માસ |
પ્રવૃતિની વિગત |
વિદ્યાર્થીઓની સંખ્યા |
રીમાર્ક |
૧ |
જુલાઈ |
કાવ્ય રચના અને કાવ્યપઠન |
૫૦ |
|
૨ |
ઓગસ્ટ |
નવલિકાનું સ્વરૂપ અને વિભાવના |
૫૫ |
|
૩ |
સપ્ટેમ્બર |
કાવ્ય રચના સ્પર્ધા |
૪૫ |
એક થી ત્રણ ક્રમ આપવામાં આવશે |
૪ |
ઓક્ટોબર |
વાર્તાલેખન સ્પર્ધા |
૪૫ |
|
૫ |
નવેમ્બેર |
ગુજરાતી હાસ્ય સાહિત્યની વિભાવના |
૬૫ |
|
૬ |
ડીસેમ્બર |
ગુજરાતી લઘુકથાનું સ્વરૂપ |
૬૦ |
|
૭ |
જાન્યુઆરી |
લેખ લખવાની કલા વિશે વ્યાખ્યાન અને સ્પર્ધા |
૪૦ |
એક થી ત્રણ ક્રમ આપવામાં આવશે |
૮ |
ફેબ્રુઆરી |
લોકગીત અને લગ્નગીત સ્પર્ધા |
૬૫ |
|
૯ |
માર્ચ-અપ્રિલ |
“શબ્દાંકન” અંકનું વિમોચાન અને ઇનામ વિતરણ કાર્યક્રમ |
૮૦ |
|
1. જોડણીના નિયમો વિશે કાર્યશિબિર યોજાઈ
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશન સેક્ટર-૨૩, ગાંધીનગર અને શ્રી મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળના દ્વારા સર્વ વિદ્યાલયકેળવણી મંડળની વિવિધ શાળાઓના ગુજરાતી વિષયના શિક્ષકો અને બી.એડ.કોલેજના તાલીમાર્થીઓ વ્યાકરણથી સજ્જ્ થાય તે હેતુથી તા.૧૩/૦૭/૧૯ના રોજ જોડણીના નિયમો વિશે કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહેલા ડૉ.હીનાબેન મહેતાએ જોડણી કોશ વિશે માહિતી આપી, શબ્દોની ગોઠવણી , શબ્દોનું ઉચ્ચારણ, ચાર, ત્રણ અને બે શબ્દોની જોડણી,જોડણીમાં આવતા હસ્વ-દીર્ઘ ઇ, ઈ, ઉ, ઊ વિગેરે વિશે વિવિધ ઉદાહરણ આપી સમજ આપી હતી. આ કાર્યક્રમમાં નર્સિગ કોલેજના ડાયરેક્ટર ડૉ.આર .જે .વ્યાસ સર તેમજ એસ.એસ.પટેલ કોલેજ ઓફ એજયુકેશનના એચ.ઓ.ડી. ડૉ.જિજ્ઞાસાબેન જોશી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે પ્રા.શ્રીનરેન્દ્રભાઈ નાયીએ સસંસ્થા પરિવાર વતી ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો.
2. ભાષા સજ્જતા અને લેખનમાં થતી ક્ષતિ વિશે કાર્યક્રમ યોજાયો
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશન સેક્ટર-૨૩, ગાંધીનગર અને શ્રી મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળના દ્વારા સર્વ વિદ્યાલયકેળવણી મંડળની વિવિધ શાળાઓના ગુજરાતી વિષયના શિક્ષકો અને બી.એડ.કોલેજના તાલીમાર્થીઓ વ્યાકરણથી સજ્જ્ થાય તે હેતુથી તા.૧૦/૦૮/૧૯ના રોજ ભાષા સજ્જતા અને લેખનમાં થતી ક્ષતિ વિશે કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહેલા જાણીતા કવિશ્રી હર્ષદભાઈ ત્રિવેદીએ ગુજરાતી વિષયમાં ભાષા સજ્જતા એટલે શું? માતૃભાષા,રાષ્ટ્રભાષા, અને વિશ્વભાષા વિશે માહિતી આપી, વાક્યોની ગોઠવણી, શબ્દોનું ઉચ્ચારણ, અનુસ્વારની ભૂલો, સ્ત્રીલિંગ અને પુલ્લિંગ વાક્ય રચના વિગેરે વિશે વિવિધ ઉદાહરણ આપી સમજ આપી હતી. આ કાર્યક્રમમાં નર્સિગ કોલેજના ડાયરેક્ટર ડૉ.આર.જે.વ્યાસ સર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે પ્રા.શ્રીનરેન્દ્રભાઈ નાયીએ સસંસ્થા પરિવાર વતી ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો.
3. ભાષામાં વિવિધ સ્વરો અને વ્યંજનો વિશે કાર્યક્રમ યોજાયો
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશન સેક્ટર-૨૩, ગાંધીનગર અને શ્રી મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળના દ્વારા સર્વ વિદ્યાલયકેળવણી મંડળની વિવિધ શાળાઓના ગુજરાતી વિષયના શિક્ષકો અને બી.એડ.કોલેજના તાલીમાર્થીઓ વ્યાકરણથી સજ્જ્ થાય તે હેતુથી તા.૦૭/૦૯/૧૯ના રોજ ભાષામાં વિવિધ સ્વરો અને વ્યંજનો વિશે કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહેલા જાણીતા સાહિત્યકાર ડૉ.રાજેન્દ્રસિંહ વાઘેલાએ સ્વર એટલે શું? વ્યંજન એટલે શું? ભાષામાં તેનો ભેદ શું છે? તેના વિશે માહિતી આપી ભાષાનાં વિવિધ ધ્વનિઓ, કંઠ્ય, તાલવ્ય, ઓષ્ઠ્ય, મૂર્ધન્ય, દ્ન્ત્ય વ્યંજનો વિશે સમજ આપી મુખ વિવરના વિવિધ ભાગો દ્વારા ક ,ખ ,ગ ,ઘ ,ચ , જેવા વ્યંજનો કેવી રીતે બોલાય છે વિગેરે વિશે વિવિધ ઉદાહરણ આપી સમજ આપી હતી. આ કાર્યક્રમમાં નર્સિગ કોલેજના ડાયરેક્ટર ડૉ.આર.જે.વ્યાસ સર, સર્વ વિદ્યાલય કેળવણી મંડળના કેમ્પસ ડાયરેક્ટર ડૉ. સોમભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે પ્રા.શ્રીનરેન્દ્રભાઈ નાયીએ સંસ્થા પરિવાર વતી ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો.
4. સમાસના પ્રકારો વિશે કાર્યશિબિર યોજાઈ
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશન સેક્ટર-૨૩, ગાંધીનગર અને શ્રી મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ દ્વારા સર્વ વિદ્યાલયકેળવણી મંડળની વિવિધ શાળાઓના ગુજરાતી વિષયના શિક્ષકો અને બી.એડ.કોલેજના તાલીમાર્થીઓ વ્યાકરણથી સજ્જ્ થાય તે હેતુથી તા.૦૭/૧૨/૧૯ના રોજ સમાસ ના પ્રકારો વિશે કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહેલા કલ્પેશભાઈ પટેલે તત્પુરુષ, દ્વિગુ, બહુવ્રીહી, કાર્મધારય, મધ્યમપદલોપી સમાસ વિગેરેના વિવિધ ઉદાહરણ આપી સમજ આપી હતી. કાર્યક્રમના અંતે પ્રા.શ્રીનરેન્દ્રભાઈ નાયીએ સંસ્થા પરિવાર વતી ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો.
5. અલંકારના પ્રકારો વિશે કાર્યશિબિર યોજાઈ
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશન સેક્ટર-૨૩, ગાંધીનગર અને શ્રી મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળના દ્વારા સર્વ વિદ્યાલયકેળવણી મંડળની વિવિધ શાળાઓના ગુજરાતી વિષયના શિક્ષકો અને બી.એડ.કોલેજના તાલીમાર્થીઓ વ્યાકરણથી સજ્જ્ થાય તે હેતુથી તા.૦૪/૦૧/૨૦ના રોજ અલંકારની વિભાવના વિશે કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહેલા ડૉ.નિયતી અંતાણીએ અલંકાર એટલે શું? અલંકારના વિવિધ પ્રકારો અલંકારનું કાવ્યમાં સ્થાન વિશે સમજ આપી શબ્દાલંકર અને અર્થાલંકરના વિવિધ પ્રકારોની ઉદાહરણ આપી સમજ આપી હતી.આ કાર્યક્રમમાં કેમ્પસ ડાયરેક્ટ ડૉ.સોમભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે પ્રા.શ્રીનરેન્દ્રભાઈ નાયીએ સંસ્થા પરિવાર વતી ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો.
Sr. No. | Name of Event | Planned Date and Time | Actual Date and Time | Target Group | Judges / Experts | Winners / Special Remarks | Man Days |
& | |||||||
No. of Beneficiaries | |||||||
1 | જોડણીના નિયમો વિશે કાર્ય શિબિર યોજાઈ | 13/07/2019 | 13/07/2019 | School Teacher and college students svkm Gandhinagar | Dr.Heena Mehta | જોડણીના નિયમો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી | 35 |
10:00am to 12:30am | 10:00am to 12:30am | ||||||
50- teacher, | |||||||
25 -student | |||||||
2 | લેખનમાં થતી ક્ષતિ વિશે કાર્ય શિબિર યોજાઈ | 10/8/2019 | 10/8/2019 | School Teacher and college students svkm Gandhinagar | Kavi shri harshad trivedi | લેખનમાં થતી ક્ષતિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી | 34 |
10:00am to 12:30am | 10:00am to 12:30am | ||||||
50- teacher, | |||||||
20-student | |||||||
3 | ભાષામાં વિવિધ સ્વરો અને વ્યંજનો વિશે કાર્યક્રમ યોજાયો | 7/9/2019 | 7/9/2019 | School Teacher and college students svkm Gandhinagar | Dr.Rarendrasign | સ્વર અને વ્યંજન વિશે માહિતી આપવામાં આવી | 35 |
10:00am to 12:30am | 10:00am to 12:30am | ||||||
20- teacher, | |||||||
55-student | |||||||
4 | સમાસના પ્રકારો વિશે કાર્યશિબિર યોજાઈ | 7/12/2019 | 7/12/2019 | School Teacher and college students svkm Gandhinagar | Kalpeshbhai Patel | સમાસના પ્રકારો વિશે માહિતી આપવામાં આવી | 34 |
10:00am to 12:30am | 10:00am to 12:30am | ||||||
50- teacher, | |||||||
20-student | |||||||
5 | અલંકારના પ્રકારો વિશે કાર્યશિબિર યોજાઈ | 4/1/2020 | 4/1/2020 | School Teacher and college students svkm Gandhinagar | Dr. Niyati Antani | અલંકારના પ્રકારો વિશે માહિતી આપવામાં આવી | 35 |
10:00am to 12:30am | 10:00am to 12:30am | ||||||
50- teacher, | |||||||
25-student |