Blog
Faculty of Education > Blog > Uncategorized > એસ.એસ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનના NSS વિભાગ દ્વારા અંધ શાળાની મુલાકાત યોજાઈ
એસ.એસ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનના NSS વિભાગ દ્વારા અંધ શાળાની મુલાકાત યોજાઈ
- March 13, 2026
- Posted by: admin
- Category: Uncategorized
No Comments
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશનની એસ.એસ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન બી.એડ.કોલેજ સે.૨૩,ગાંધીનગરની કોલેજોના તાલીમાર્થીઓ માટે તા.૧૯/૦૭/૨૫ના રોજ વિદ્યાર્થીઓને સેવાકીય પ્રવૃત્તિઓનો ખ્યાલ આવે તે હેતુથી અંધશાળા સેક્ટર-૧૬,ગાંધીનગરની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓની પ્રાર્થના,સંગીત ક્લાસ,કોમ્પ્યુટર ક્લાસ શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ બ્રેઈન લીપી દ્વારા વિદ્યાર્થીઓને કઈ રીતે શીખવવામાં આવે છે તેની માહિતી આપવામાં આવી હતી.અને વિદ્યાર્થીઓને ફૂડ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કોલેજના NSS ઓફિસર પ્રા.નરેન્દ્રભાઈ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને વિવિધ માહિતી આપી હતી.
