Blog
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, ગાંધીનગરની તમામ શાળા-કોલેજોમાંઉજવાયેલ શિક્ષકદિન નિમિત્તે જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ શ્રેષ્ઠ શિક્ષક અને આચાર્યની ભૂમિકામાં રહ્યા હતા તેતમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તેમજ શિલ્ડ આપી સન્માનિત કરવા માટે તા. 08-09-2025ના રોજ શેઠશ્રી ખીમજી વિશ્રામહોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં આરંભે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું,ત્યારબાદ કડી સર્વ વિશ્વવિદ્યાલયની […]
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશન સેક્ટર 23, ગાંધીનગરની એસ.એસ.પટેલ કોલેજઓફ એજ્યુકેશન અને આર.એચ. પટેલ ઈંગ્લીશ મીડીયમ બી.એડ.કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવીહતી.ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ પ્રસંગે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે,તેનેધ્યાનમાં રાખીને કોલેજના તાલીમાર્થીઓ શિક્ષક દિનને સાર્થક રીતે ઉજવવામાં સફળ રહ્યા હતા.જેમાં એસ.એસ.પટેલકોલેજ ઓફ એજ્યુકેશનની તાલીમાર્થીની હર્ષ પટેલ બેસ્ટ ટીચર […]
ગાંધીનગર સ્થિત કડી સર્વ વિશ્વવિદ્યાલય (KSV)ની ફેકલ્ટી ઑફએજ્યુકેશને “MOOCs અને લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ્સ (LMS) દ્વારાઅસરકારક અધ્યયન-અધ્યાપન માટે કૃત્રિમ બુદ્ધિ (AI) આધારિતસાધનોનો ઉપયોગ” વિષય પર છ-દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટપ્રોગ્રામ (FDP)નું આયોજન કર્યું હતું. આ પ્રોગ્રામ ફેકલ્ટી ઑફએજ્યુકેશનના ડીનશ્રી પ્રો. ડૉ. વીણાબેન પટેલના માર્ગદર્શન હેઠળયોજાયો હતો અને ડૉ. હરિકૃષ્ણ એ. પટેલ તેના કન્વીનર હતા. આકાર્યક્રમમાં MCA વિભાગ, KSVના […]
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશનની એસ.એસ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન અને આર.એચ. પટેલ ઈંગ્લીશ મીડીયમ બી.એડ. કોલેજ સે.૨૩, ગાંધીનગરની કોલેજોના તાલીમાર્થીઓંના સર્વાંગી વિકાસ માટે તા.૦૨/૦૮/૨૦૨૫ ના રોજ ફેકલ્ટી ઓફ એજ્યુકેશનના ડીન પ્રો. વીણાબેન પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાર્થના સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 11 મેન્ટર અધ્યાપકો મુજબ ગ્રુપ ના 52 વિદ્યાર્થીઓએ ભાગ […]
B.Ed. trainees from R.H. Patel English Medium College of Education and S.S. Patel College of Education had the incredible opportunity to visit the Blind School in Gandhinagar on 19th July 2025.This visit was not just an educational experience, but a profound journey into empathy, resilience, and human connection. Interacting with the visually impaired students was […]
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશનની એસ. એસ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન અને આર. એચ. પટેલઈંગ્લીશ મીડિયમ બી.એડ. કોલેજ, સેક્ટર-૨૩, ગાંધીનગરમાં પ્રવેશ મેળવનાર તાલીમાર્થીઓનું સ્વાગત કરવા માટેતા.૦૭/૦૭/૨૦૨૫ ના રોજ આવકારોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રવેશ પામેલા તાલીમાર્થીઓને કંકુ તિલક કરી, મોઢું મીઠું કરાવી મંગલમય પ્રાર્થનાથી કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યોહતો. કાર્યક્રમના આરંભે ઉપસ્થિત રહેલા મહેમાનશ્રી નિલાંગ […]
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશનની એસ. એસ.પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન અનેઆર.એચ.પટેલ ઈંગ્લીશ મીડીયમ બી.એડ.કોલેજ સે.૨૩,ગાંધીનગરમાં તાલીમાર્થીઓ માટે તા.૦૪/૦૭/૨૫ અનેતા.૦૫/૦૭/૨૫ના રોજ બે દિવસીય રંગોળી વિશે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તજજ્ઞ તરીકે ઉપસ્થિતરહેલા દીપેન જોશી સરે તાલીમાર્થીઓને રંગોળીની વિવિધ ડીઝાઇનો વિશે પ્રેકટીકલ કરાવી સમજ આપી હતી ત્યારબાદતાલીમાર્થીઓએ જુદા જુદા વિષય પર વિવિધ રંગોળીઓ બનાવી […]
Annual Day & Alumni meet of R. H. Patel English Medium B.Ed. College and S. S. Patel College of Education were held with great pomp and enthusiasm on 5th April 2025 at Khimji Vishram Hall, Sector 23, Gandhinagar. On this occasion Dr. Prakash Trivedi , I/C Director GCERT, Gandhinagar was the Chef Guest and Dr. […]
કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન એસ. એસ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ભાદોલ ગામમાં પ્રોફેસર વિણાબેન પટેલના માર્ગદર્શનમાં તારીખ 25/ 3 /25 ના રોજ NSS શિબિરનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. તેમાં ઉપસ્થિત સર્વેનું કંકોત્રી પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. જેમાં પ્રાધ્યાપકશ્રી નરેન્દ્રભાઈ નાઈએ મહેમાનોનો પરિચય આપી, સાત દિવસ દરમિયાન કેવા-કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવાની […]
The Faculty of Education, Kadi Sarva Vishwavidyalaya (KSV), organized a Faculty Development Programme (FDP) on Educational Research & NEP-2020 with Special Reference to Teacher Education from March 18 to 24, 2025, in Gandhinagar. Led by Prof. Dr. Veenaben Patel, with Dr. Harikrishna A. Patel and Dr. Ajay B. Raval as conveners, the programme aimed to […]