News
  • B.Ed. Admission For 2026-28 are Open!!! Enroll Now!!

📰 News Update

Recent Activities

ACHIEVEMENTS

+ B.Ed. Pass Outs
+ M.Ed. Pass-outs
+ M.Phil. Pass-outs
+ Ph.D. Scholars
Lakhs Research & Consultancy Grants

Past Event Posts

સર્વ વિદ્યાલય કેળવણી મંડળની શાળા-કોલેજોના શિક્ષકદિન નિમિત્તે સન્માન સમારંભ યોજાયો

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, ગાંધીનગરની તમામ શાળા-કોલેજોમાંઉજવાયેલ શિક્ષકદિન નિમિત્તે જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ શ્રેષ્ઠ શિક્ષક અને આચાર્યની ભૂમિકામાં રહ્યા હતા તેતમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તેમજ શિલ્ડ આપી સન્માનિત કરવા માટે તા. 08-09-2025ના રોજ શેઠશ્રી ખીમજી વિશ્રામહોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં આરંભે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું,ત્યારબાદ કડી સર્વ વિશ્વવિદ્યાલયની […]

શિક્ષક દિન ઉજવાયો

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન ફેકલ્ટી ઓફ એજ્યુકેશન સેક્ટર 23, ગાંધીનગરની એસ.એસ.પટેલ કોલેજઓફ એજ્યુકેશન અને આર.એચ. પટેલ ઈંગ્લીશ મીડીયમ બી.એડ.કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવીહતી.ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ પ્રસંગે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે,તેનેધ્યાનમાં રાખીને કોલેજના તાલીમાર્થીઓ શિક્ષક દિનને સાર્થક રીતે ઉજવવામાં સફળ રહ્યા હતા.જેમાં એસ.એસ.પટેલકોલેજ ઓફ એજ્યુકેશનની તાલીમાર્થીની હર્ષ પટેલ બેસ્ટ ટીચર […]

Faculty Development Programme

ગાંધીનગર સ્થિત કડી સર્વ વિશ્વવિદ્યાલય (KSV)ની ફેકલ્ટી ઑફએજ્યુકેશને “MOOCs અને લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ્સ (LMS) દ્વારાઅસરકારક અધ્યયન-અધ્યાપન માટે કૃત્રિમ બુદ્ધિ (AI) આધારિતસાધનોનો ઉપયોગ” વિષય પર છ-દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટપ્રોગ્રામ (FDP)નું આયોજન કર્યું હતું. આ પ્રોગ્રામ ફેકલ્ટી ઑફએજ્યુકેશનના ડીનશ્રી પ્રો. ડૉ. વીણાબેન પટેલના માર્ગદર્શન હેઠળયોજાયો હતો અને ડૉ. હરિકૃષ્ણ એ. પટેલ તેના કન્વીનર હતા. આકાર્યક્રમમાં MCA વિભાગ, KSVના […]

ફેકલ્ટી ઓફ એજયુકેશનમાં પ્રાર્થના સ્પર્ધા યોજાઈ

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન  ફેકલ્ટી ઓફ એજ્યુકેશનની એસ.એસ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન અને આર.એચ. પટેલ ઈંગ્લીશ મીડીયમ બી.એડ. કોલેજ સે.૨૩, ગાંધીનગરની કોલેજોના તાલીમાર્થીઓંના સર્વાંગી વિકાસ માટે તા.૦૨/૦૮/૨૦૨૫ ના રોજ ફેકલ્ટી ઓફ એજ્યુકેશનના ડીન પ્રો. વીણાબેન પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાર્થના સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 11  મેન્ટર અધ્યાપકો મુજબ ગ્રુપ ના 52 વિદ્યાર્થીઓએ ભાગ […]

VIDEO TOUR

Faculty of Education, Kadi Sarva Vishwavidyalaya, Gandhinagar

en_USEnglish